Online Bible

- Advertisements -




યર્મિયાનો વિલાપ 3:43 - પવિત્ર બાઈબલ

43 રોષે ભરાઇને તમે અમારો પીછો કર્યો છે અને નિર્દયી રીતે અમારો વધ કર્યો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 તમે અમને કોપથી ઢાંકી દીધા તથા સતાવ્યા છે. તમે અમને કતલ કર્યા છે, ને અમારા પર દયા રાખી નથી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

43 તમે તમારા રોષમાં અમારો પીછો કર્યો અને અમારી નિર્દય ક્તલ કરી છે. તમારા ક્રોધમાં તમારી દયા ઢંકાઈ ગઈ હતી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 તમે અમને કોપથી ઢાંકી દીધા તથા સતાવ્યા છે. તમે અમારી કતલ કરી અને દયા રાખી નથી.

See the chapter Copy




યર્મિયાનો વિલાપ 3:43

Follow us:

Advertisements


Advertisements