યર્મિયાનો વિલાપ 3:42 - પવિત્ર બાઈબલ42 અમે બળવો કરીને અપરાધ કર્યો છે; અને તમે અમને માફ કર્યા નથી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 અમે અપરાધ તથા બંડ કર્યાં છે; તમે ક્ષમા કરી નથી. See the chapterપવિત્ર બાઇબલ C.L.42 “હે પ્રભુ, અમે પાપ કર્યું છે અને તમારી વિરુદ્ધ બળવો કર્યો છે પણ તમે અમને ભૂલી ગયા નથી.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 “અમે અપરાધ તથા બંડ કર્યો છે અને તમે અમને માફ કર્યા નથી. See the chapter |