યર્મિયાનો વિલાપ 3:39 - પવિત્ર બાઈબલ39 પાપની સજા સામે કોઇ માણસે શા માટે ફરિયાદ કરવી જોઇએ? See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 જીવતો માણસ શા માટે બડબડ કરે છે, પોતાનાં પાપની સજા થવાથી તે કેમ કચકચ કરે? See the chapterપવિત્ર બાઇબલ C.L.39 આપણને આપણા પાપને લીધે શિક્ષા થઈ હોય તો આપણે શા માટે ફરિયાદ કરવી જોઈએ? See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે, પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે? See the chapter |