Online Bible

- Advertisements -




યર્મિયાનો વિલાપ 3:38 - પવિત્ર બાઈબલ

38 પરાત્પર દેવની આજ્ઞાથી જ સુખ અને દુ:ખ બન્ને ઉત્પન્ન થાય છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુ:ખ તથા સુખ બન્‍ને નીકળે કે નહિ?

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

38 સર્વોચ્ચ ઈશ્વરની આજ્ઞાથી જ સારું કે માઠું બને છે ને?

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુઃખ તથા સુખ બન્ને નીકળે કે નહિ?

See the chapter Copy




યર્મિયાનો વિલાપ 3:38

Follow us:

Advertisements


Advertisements