યર્મિયાનો વિલાપ 3:31 - પવિત્ર બાઈબલ31 યહોવા આપણને કદી પણ નકારશે નહિ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 કેમ કે પ્રભુ કદી પણ કાઢી મૂકશે નહિ. See the chapterપવિત્ર બાઇબલ C.L.31 પ્રભુ દયાળુ છે. તે આપણને કાયમને માટે નકારી કાઢશે નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 કેમ કે પ્રભુ આપણને કદી પણ નકારશે નહિ! See the chapter |