યર્મિયાનો વિલાપ 3:23 - પવિત્ર બાઈબલ23 દરરોજ સવારે તારી કૃપાઓ નવેસરથી મને મળે છે, માણસ તારી પર હંમેશા નિર્ભર રહી શકે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 તે દર સવારે નવી થાય છે. તમારું વિશ્વાસુપણું મહાન છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.23 એ તો સવારની જેમ હમેશાં તાજાં હોય છે. તેમનું વિશ્વાસુપણું સાચે જ મહાન છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 દરરોજ સવારે તમારી કૃપા નવી થાય છે, તમારું વિશ્વાસુપણું મહાન છે! See the chapter |