Online Bible

- Advertisements -




યર્મિયાનો વિલાપ 3:20 - પવિત્ર બાઈબલ

20 નિરંતર મારું ચિત્ત તેનો જ વિચાર કર્યા કરે છે; અને હું નાહિમ્મત થઇ જાઉં છું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 મારો જીવ તેમનુમ સ્મરણ કરીને મારામાં દીન થઈ ગયો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

20 હું નિરંતર એના વિચાર કરું છું, તેથી મારો આત્મા હતાશ થઈ ગયો છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 મારો જીવ તેમનું સ્મરણ કરીને મારામાં દીન થઈ ગયો છે.

See the chapter Copy




યર્મિયાનો વિલાપ 3:20

Follow us:

Advertisements


Advertisements