યર્મિયાનો વિલાપ 3:13 - પવિત્ર બાઈબલ13 તેણે પોતાના જ ભાથાનાં બાણોથી. મારા મર્મસ્થાનો, ભેદી નાખ્યાં છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તેમણે પોતાના ભાથાનાં બાણ મારા અંત:કરણમાં ખોસ્યા છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.13 પોતાનાં તીરથી તે મારા અભ્યંતરને છેદી નાખે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેમણે પોતાના ભાથાનાં બાણ મારા અંતઃકરણમાં માર્યા છે. See the chapter |