Online Bible

- Advertisements -




યર્મિયાનો વિલાપ 3:10 - પવિત્ર બાઈબલ

10 તે રીંછની જેમ મારી વાટ જોતો પડ્યો રહે છે, સિંહની જેમ મને પકડવા સંતાઇ રહે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તે મારા પ્રત્યે સંતાઈ રહેલા રીંછ જેવા, અને ગુપ્ત સ્થળમાં રહેનાર સિંહ જેવા થયા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 સંતાયેલા રીંછની માફક તે મારી રાહ જુએ છે અને સિંહની માફક લપાઈને તે મારા પર તરાપ મારે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓ રીંછની જેમ સંતાઈને મારી રાહ જુએ છે અને ગુપ્તમાં રહેનાર સિંહની જેમ મને પકડવા સંતાઈ રહે છે.

See the chapter Copy




યર્મિયાનો વિલાપ 3:10

Follow us:

Advertisements


Advertisements