યોએલ 2:4 - પવિત્ર બાઈબલ4 તેમનો દેખાવ ઘોડાઓના જેવો છે; અને જાણે ઘોડેસવાર હોય તેમ તેઓ દોડે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેમનો દેખાવ ઘોડાઓના દેખાવ જેવો છે; અને જાણે ઘોડેસવાર હોય તેમ તેઓ દોડે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 તેઓ ઘોડાઓ જેવા લાગે છે. તેઓ લડાઈના અશ્વોની જેમ દોડે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેમનો દેખાવ ઘોડાઓનાં દેખાવ જેવો છે, અને જાણે ઘોડેસવાર હોય તેમ તેઓ દોડે છે. See the chapter |