યોએલ 2:29 - પવિત્ર બાઈબલ29 વધુમાં, તે સમયે હું મારો આત્મા તમારા દાસો અને દાસીઓ ઉપર રેડીશ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 વળી તે સમયે દાસો તથા દાસીઓ પર હું મારો આત્મા રેડી દઈશ. See the chapterપવિત્ર બાઇબલ C.L.29 તે સમયે હું મારો આત્મા સેવકો ઉપર, પુરુષો અને સ્ત્રીઓ બન્ને ઉપર રેડી દઈશ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 વળી તે સમયે દાસો અને દાસીઓ ઉપર, હું મારો આત્મા રેડીશ. See the chapter |