યર્મિયા 6:5 - પવિત્ર બાઈબલ5 તો ચાલો, આપણે તેના પર રાતે હુમલો કરીને તેના મહેલોનો નાશ કરીએ.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ઊઠો, ને રાત્રે ચઢાઈ કરીને તેના રાજમહેલોનો નાશ કરીએ.” See the chapterપવિત્ર બાઇબલ C.L.5 ચાલો, હવે આપણે રાત્રે અંધારામાં હુમલો કરીશું અને તેના રાજમહેલોનો વિનાશ કરીશું.’ See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ઊઠો, આપણે તેના પર રાતે હુમલો કરીને તેના મહેલોનો નાશ કરીએ. See the chapter |