Online Bible

- Advertisements -




યર્મિયા 6:3 - પવિત્ર બાઈબલ

3 ઘેટાંપાળકો પોતાનાં ટોળા લઇને ત્યાં આવે છે. એની ફરતે તંબુઓ નાંખે છે, દરેક જણ પોતાને ગમે તે જગ્યાએ ચરશે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ઘેટાંપાળકો તથા તેઓનાં ટોળાં તેમાં ફરશે; તેઓ તેની સામે ચોતરફ તંબુઓ મારશે; તેઓ દરેક પોતાની જગાએ ચરશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 અત્યારે તો ત્યાં ઘેટાંપાલકો પોતાનાં ટોળાં લઈને આવે છે અને તેની આસપાસ પોતાના તંબૂ નાખે છે; દરેક પોતપોતાના સ્થાનમાં ઘેટાં ચરાવે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઘેટાંપાળકો અને તેઓનાં ટોળાં તેઓની પાસે જશે; તેઓ તેની ફરતે તંબુઓ નાખશે. દરેક જણ પોતાની જગ્યાએ ચરશે.

See the chapter Copy




યર્મિયા 6:3

Follow us:

Advertisements


Advertisements