યર્મિયા 6:2 - પવિત્ર બાઈબલ2 તુ ખૂબ સુંદર અને અડકવામાં નાજુક છે, પણ સિયોનની દીકરી, હું તારો નાશ કરવાનો છું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 સિયોનની દીકરી સુંદર તથા કોમળ છે, તેને હું કાપી નાખીશ. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 સિયોનનગરી તો કુમળા ગૌચર જેવી આનંદદાયક છે, પણ તેનો નાશ કરવામાં આવશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 સિયોનની દીકરી સુંદર તથા કોમળ છે, તેઓનો હું નાશ કરીશ. See the chapter |