યર્મિયા 52:5 - પવિત્ર બાઈબલ5 તેણે એ શહેરને કબજે કર્યુ અને તેની ફરતે ઘેરો બાંધવા માટેની દીવાલો બાંધી, રાજા સિદકિયાના શાસનમાં અગિયારમા વર્ષ સુધી આમ ચાલ્યું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 સિદકિયા રાજાના અગિયારમા વર્ષ સુધી નગરનો ઘેરો ચાલુ રહ્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 તેમણે નગરને ઘેરો ઘાલ્યો અને તેની સામે ચારે બાજુએ મોરચા ઊભા કર્યા. સિદકિયા રાજાના અગિયારમા વર્ષ સુધી નગરને ઘેરો ચાલુ રહ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 સિદકિયા રાજાના શાસનના અગિયારમા વર્ષ સુધી આમ ચાલ્યું. See the chapter |