Online Bible

- Advertisements -




યર્મિયા 52:17 - પવિત્ર બાઈબલ

17 ખાલદીઓ મંદિરમાંના પ્રવેશદ્વાર પાસે ઊભા કરેલા કાંસાના બે મોટા સ્તંભોને, કાંસાના હોજને અને પૈડાવાળી ઘોડીઓને ઉપાડીને બાબિલ લઇ ગયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 યહોવાના મંદિરમાંના પિત્તળના સ્તંભો, પાયાનો, તથા પિત્તળનો જે સમુદ્ર હતો, તેઓને ખાલદીઓએ ભાંગીને કકડેકકડા કરી નાખ્યા, ને તેઓનું તમામ પિત્તળ બાબિલ લઈ ગયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

17 ખાલદીઓએ પ્રભુના મંદિરના તાંબાનાં સ્તંભો, જળગાડીઓ અને જળકૂંડ ભાંગી નાખ્યા અને બધું તાંબુ બેબિલોન લઈ ગયા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 યહોવાહના સભાસ્થાનમાંના પિત્તળના સ્તંભો, પાયાઓ, પિત્તળના સમુદ્રને ખાલદીઓએ ભાગીને ટુકડેટુકડા કરી નાખ્યા. અને તેઓનું બધું પિત્તળ બાબિલ લઈ ગયા.

See the chapter Copy




યર્મિયા 52:17

Follow us:

Advertisements


Advertisements