Online Bible

- Advertisements -




યર્મિયા 52:11 - પવિત્ર બાઈબલ

11 ત્યારબાદ રાજા સિદકિયાની આંખો ફોડી નાખવામાં આવી અને તેને સાંકળોથી બાંધીને બાબિલ લઇ જવામાં આવ્યો અને તેને આજીવન કેદ કરવામાં આવ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેણે સિદકિયાની આંખો ફોડી નાખી, અને બાબિલનો રાજા તેને બેડી પહેરાવીને બાબિલમાં લઈ ગયો, ત્યાં તેણે તેને જીવતાં સુધી બંદીખાનામાં રાખ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11 ત્યાર પછી તેણે સિદકિયાની આંખો ફોડી નંખાવી અને તેને સાંકળોથી બાંધીને બેબિલોન લઈ ગયો અને તેના મૃત્યુપર્યંત ત્યાં તેને કેદમાં રાખ્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ત્યારબાદ તેણે સિદકિયાની આંખો ફોડી નાખી અને બાબિલનો રાજા તેને સાંકળોથી બાંધીને બાબિલ લઈ ગયો. અને તેને આજીવન કેદ કરવામાં આવ્યો.

See the chapter Copy




યર્મિયા 52:11

Follow us:

Advertisements


Advertisements