Online Bible

- Advertisements -




યર્મિયા 50:23 - પવિત્ર બાઈબલ

23 બાબિલને હથોડા સમાન બનીને જગતના દેશોના ભૂક્કા બોલાવી દીધા હતા. હવે તે હથોડો ભાંગી ગયો છે. બાબિલની તારાજી જોઇને લોકો આંચકો અનૂભવે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 આખી પૃથ્વીનો હથોડો કેવો કપાઈ ગયો તથા ભાંગીતૂટી ગયો છે! રાજ્યોમાં બાબિલ કેવો ઉજ્જડ થયો છે!

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

23 આખી દુનિયા માટે હથોડા સમાન બેબિલોનના તૂટીને ચૂરેચૂરા થઈ ગયા છે. બેબિલોનની દશા જોઈને બધી પ્રજાઓ ચોંકી ઊઠી છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 આખા જગતનો હથોડો કેવો કપાઈ ગયો છે તથા ભાંગીતૂટી ગયો છે. પ્રજાઓમાં બાબિલ કેવો ઉજ્જડ થયો છે.

See the chapter Copy




યર્મિયા 50:23

Follow us:

Advertisements


Advertisements