Online Bible

- Advertisements -




યર્મિયા 49:21 - પવિત્ર બાઈબલ

21 અદોમના પતનના અવાજથી પૃથ્વી થથરશે; તેમના આક્રંદના અવાજના પડઘા રાતા સમુદ્ર સુધી ગાજશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તેઓના પડવાના ધબકારાથી પૃથ્વી કંપે છે! તેનો અવાજ લાલ સમુદ્ર સુધી સંભળાય છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

21 તેમના પછડાવાના અવાજથી ધરતી કાંપી ઊઠશે અને તેનો ધડાકો છેક સૂફ સમુદ્ર સુધી સંભળાશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 અદોમના પતનના અવાજથી પૃથ્વી થથરશે; તેનો અવાજ લાલ સમુદ્ર સુધી સંભળાય છે.

See the chapter Copy




યર્મિયા 49:21

Follow us:

Advertisements


Advertisements