યર્મિયા 48:5 - પવિત્ર બાઈબલ5 કારણ કે તેઓ રડતાં રડતાં લૂહીથના ઢોળાવો પર ચઢે છે. અને તેઓ દુ:ખથી વિલાપ કરતાં કરતાં હોરોનાયિમના ઢોળાવો ઉતરે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 કેમ કે તેઓ નિત્ય રડતાં રડતાં લૂહીથના ચઢાવ પર ચઢશે; કેમ કે તેઓએ હોરોનાયિમના ઢોળાવની પાસે વિનાશનો સંતાપકારી પોકાર સાંભળ્યો છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 તેઓ રડતાં રડતાં લૂહીથનો ઢોળાવ ચડે છે. અરે, હોરોનાયિમના ઢોળાવ સુધી તેમની વેદનાના પોકાર સંભળાય છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 કેમ કે તેઓ રડતાં રડતાં લૂહીથના ઢોળાવો પર ચઢે છે. અને તેઓ દુ:ખથી વિલાપ કરતાં કરતાં હોરોનાયિમના ઢોળાવો ઊતરે છે. See the chapter |