Online Bible

- Advertisements -




યર્મિયા 48:43 - પવિત્ર બાઈબલ

43 યહોવા કહે છે કે, “અરે મોઆબ, તારા માર્ગમાં ભય, ફાંદો અને ખાડા તારી રાહ જોઇ રહ્યા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 યહોવા કહે છે કે, હે મોઆબના રહેવાસી, તારા પર ભય, ખાડો તથા ફાંદો આવી પડયાં છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

43 મોઆબના લોકો માટે તો ભય, ખાડો અને ફાંદાઓ રાહ જોઈ રહ્યા છે. હું પ્રભુ એ કહું છું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 યહોવાહ કહે છે કે, હે મોઆબના રહેવાસી, તારા માર્ગમાં ભય, ફાંદા અને ખાડા આવી પડ્યા છે.”

See the chapter Copy




યર્મિયા 48:43

Follow us:

Advertisements


Advertisements