યર્મિયા 46:15 - પવિત્ર બાઈબલ15 શા માટે તારા બહાદુર યોદ્ધા ભાગી ગયા? તેઓ સામનો ન કરી શક્યા, કારણ કે યહોવાએ તેમને તેમના શત્રુઓની સામે ચત્તાપાટ કરી દીધા હતાં. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તારા વીરપુરુષો કેમ ઘસડાઈ ગયા છે? તેઓ ઊભા રહ્યા નહિ, કેમ કે યહોવાએ તેઓને નીચે પાડી નાખ્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.15 તમારા દેવ અપિસનું પતન કેમ થયું છે? શા માટે તમારો આખલો સ્થિર રહી શક્તો નથી? કારણ, પ્રભુએ તમને ઉથલાવી પાડયા છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 શા માટે તારા બહાદુર યોદ્ધા નાસી ગયા છે? તેઓ સામનો ન કરી શક્યા, કેમ કે યહોવાહે તેઓને તેઓના શત્રુઓની સામે નીચા પાડી નાખ્યા. See the chapter |