Online Bible

- Advertisements -




યર્મિયા 44:19 - પવિત્ર બાઈબલ

19 સ્ત્રીઓ બોલી ઊઠી, “શું તું એવું ધારે છે કે અમારા પતિઓની સંમતિ વગર, તેઓની મદદ વિના ‘આકાશની સામ્રાજ્ઞી’ ની પૂજા કરતા હતાં અને તેને પેયાર્પણ ચઢાવતા હતાં તેમ જ તેની મુદ્રાવાળી રોટલીઓ તૈયાર કરી તેને અર્પણ કરતા હતાં? ના, એવું નથી.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 જ્યારે અમે આકાશની રાણીની આગળ ધૂપ બાળતી હતી, તથા તેને પેયાર્પણો રેડતી હતી, ત્યારે શું તમે અમારા ધણી [ની સંમતિ] વગર તેને નૈવેદ ધરાવવાને રોટલીઓ બનાવતી હતી, તથા તેને પેયાર્પણો રેડતી હતી?”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

19 વળી, તે સ્ત્રીઓએ કહ્યું, “અમે આકાશની રાણીને બલિદાનો ચડાવવાનું અને દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડવાનું ચાલુ રાખીશું. અમે કંઈ અમારા પતિઓના સહકાર વિના આકાશની રાણીના આકારની પોળી બનાવતી નથી કે તેને દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડતી નથી.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 સ્ત્રીઓ બોલી, જ્યારે અમે આકાશની રાણીની આગળ ધૂપ બાળતાં હતાં તથા પેયાર્પણ રેડતી હતી, ત્યારે શું અમે અમારા પતિઓની સમંતિ વગર તેને નૈવેદ ધરાવવાને રોટલીઓ તૈયાર કરતી હતી તથા તેને પેયાર્પણ રેડતાં હતાં?”

See the chapter Copy




યર્મિયા 44:19

Follow us:

Advertisements


Advertisements