યર્મિયા 44:15 - પવિત્ર બાઈબલ15 આ સાંભળીને જેઓ જાણતા હતા કે તેમની પત્નીઓ બીજા દેવોને બલી ચઢાવે છે તે બધાએ અને ત્યાં ઊભેલી બધી સ્ત્રીઓ જેઓ મોટા સમૂહમાં હતી તેમને તેમ જ મિસરમાં પાથોસમાં વસતાં બધા માણસોને યર્મિયાએ કહ્યું, See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પછી પોતાની સ્ત્રીઓ અન્ય દેવોની આગળ ધૂપ બાળે છે એમ જે પુરુષો જાણતા હતા, તથા જે સ્ત્રીઓ ત્યાં ઊભી હતી, તેઓ સર્વના મોટા સમુદાયે, એટલે મિસર દેશના પાથ્રોસમાં રહેનારા સર્વ લોકોએ યર્મિયાને ઉત્તર આપ્યો, See the chapterપવિત્ર બાઇબલ C.L.15 પછી જે પુરુષો જાણતા હતા કે તેમની પત્નીઓ અન્ય દેવોને ધૂપ ચડાવે છે તે બધાએ અને ત્યાં ઊભેલી સ્ત્રીઓ તથા ઇજિપ્તના પાથ્રોસ પ્રદેશમાં વસતા સર્વ લોકોએ યર્મિયાને ઉત્તર આપ્યો: See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 આ સાંભળીને જેઓ જાણતા હતા કે તેમની પત્નીઓ બીજા દેવોને બલિ ચઢાવે છે તે બધાએ અને ત્યાં ઊભેલી બધી સ્ત્રીઓ જેઓ મોટા સમૂહમાં હતી તેઓ તેમ જ મિસર દેશના પાથ્રોસમાં વસતા બધા માણસોએ યર્મિયાને ઉત્તર આપ્યો, See the chapter |