Online Bible

- Advertisements -




યર્મિયા 42:12 - પવિત્ર બાઈબલ

12 હું તમારા પર દયા લાવીને તેના હૃદયમાં તમારે માટે દયા જગાડીશ, અને તે તમને તમારાં વતનમાં પાછા જવા દેશે.’ આ યહોવાના વચન છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 હું તમારા પર એવી દયા કરીશ કે જેથી તે તમારા પર દયા કરશે, ને તમને તમારા વતનમાં પાછા મોકલશે.’

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12 હું તમારા પર દયા દર્શાવું છું, તેથી તે પણ તમારા પર દયા દાખવશે, અને તમને તમારા વતનમાં પાછા જવા દેશે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હું તમારા પર એવી દયા કરીશ કે તે તમારા પર દયા કરશે અને તે તમને તમારાં વતનમાં પાછા જવા દેશે.

See the chapter Copy




યર્મિયા 42:12

Follow us:

Advertisements


Advertisements