Online Bible

- Advertisements -




યર્મિયા 41:14 - પવિત્ર બાઈબલ

14 ઇશ્માએલ જે બધા લોકોને મિસ્પાહ પાસે બંધક બનાવીને લઇ ગયો હતો તેઓ પાછા ફરીને યોહાનાનની સાથે ગયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેથી મિસ્પામાંથી જે લોકોને ઇશ્માએલ કેદ કરીને લઈ ગયો હતો, તેઓ સર્વ તેને છોડીને કારેઆના પુત્ર યોહાનાનને જઈ મળ્યા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ઇશ્માએલ જે બધા લોકોને મિસ્પાહ પાસે બંધક બનાવીને લઈ ગયો હતો તેઓ સર્વ તેને છોડીને કારેઆના દીકરા યોહાનાનની સાથે ગયા.

See the chapter Copy




યર્મિયા 41:14

Follow us:

Advertisements


Advertisements