યર્મિયા 4:16 - પવિત્ર બાઈબલ16 “અન્ય લોકોને જાણ કરો, યરૂશાલેમમાં દાંડી પિટાવો. યહૂદિયાના નગરો સામે યુદ્ધનાદો કરતા દૂરના દેશથી દુશ્મનો આવે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પ્રજાઓને કહી સંભળાવો; જુઓ, યરુશાલેમને ચેતવણી આપો કે, દૂર દેશથી ઘેટો ઘાલનારા આવે છે, તેઓ યહૂદિયાનાં નગરોની સામે ગર્જે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.16 યરુશાલેમની આસપાસ લોકોને ખબર આપો કે દૂર દેશથી ઘેરો ઘાલનાર શત્રુઓ આવી રહ્યા છે. તેઓ યહૂદિયાનાં નગરો સામે યુદ્ધનાદ ગજવે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 દેશના લોકોને જાણ કરો. જુઓ, યરુશાલેમને ચેતવણી આપો કે દૂર દેશથી ઘેરો ઘાલનારા આવે છે. તેઓ યહૂદિયાનાં નગરો સામે યુદ્ધનાદો કરે છે. See the chapter |