Online Bible

- Advertisements -




યર્મિયા 39:7 - પવિત્ર બાઈબલ

7 ત્યારબાદ તેણે સિદકિયાની આંખો ફોડી નાખી, તેને સાંકળે બાંધી બાબિલ મોકલી આપ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેણે સિદકિયાની આંખો ફોડી નાખી, ને તેને બાબિલમાં લઈ જવા માટે તેના પગમાં બેડીઓ નાખી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 ત્યાર પછી તેણે સિદકિયાની આંખો ફોડી નાખી અને તેને સાંકળોથી બાંધીને બેબિલોન મોકલી આપ્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ત્યારબાદ તેણે સિદકિયાની આંખો ફોડી નાખી, તેને સાંકળે બાંધી બાબિલ મોકલી આપ્યો.

See the chapter Copy




યર્મિયા 39:7

Follow us:

Advertisements


Advertisements