Online Bible

- Advertisements -




યર્મિયા 39:13 - પવિત્ર બાઈબલ

13 તેથી નબૂઝારઅદાનને મુખ્ય દરબારી નબૂશાઝબાનને વડા અધિકારી નેર્ગાલ-શારએસેરને અને બાબિલના રાજાના બધા મુખ્ય અમલદારોને મોકલ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 માટે રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન તથા નબૂશાઝબાન, રાબ-સારીસ, નેર્ગોલ-શારેસેર, રાબ-માગ તથા બાબિલના રાજાના સર્વ મુખ્ય સરદારોએ

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 તેથી નબૂઝારઅદાને તથા નબૂશાઝાબાન, રાબ-સારીસ, નેર્ગાલ- શારએસેર, રાબ-માગ અને બેબિલોનના રાજાના બધા સેનાપતિઓએ

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેથી રક્ષકટુકડીનો સરદાર નબૂઝારઅદાન તથા નબૂશાઝબાન. રાબ-સારીસ, નેર્ગાલ-શારેસર, રાબ-માગ અને બાબિલના રાજાના સર્વ મુખ્ય સરદારોઓએ માણસો મોકલ્યા.

See the chapter Copy




યર્મિયા 39:13

Follow us:

Advertisements


Advertisements