Online Bible

- Advertisements -




યર્મિયા 38:5 - પવિત્ર બાઈબલ

5 રાજા સિદકિયાએ કહ્યું, “સારું તમને યોગ્ય લાગે તેમ કરો. હું તમને રોકી શકતો નથી.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ત્યારે સિદકિયા રાજાએ કહ્યું, “જુઓ, તે તમારા હાથમાં છે, કેમ કે રાજા તમારી [ઈચ્છાની] વિરુદ્ધ કંઈ કરી શકતો નથી.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 ત્યારે સિદકિયા રાજાએ જવાબ આપ્યો, “ભલે, તે તમારા હાથમાં છે, હું તમારી સલાહ વિરુદ્ધ કશું કરી શકું નહિ”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 સિદકિયા રાજાએ કહ્યું, જુઓ તે તમારાં હાથમાં છે, કેમ કે રાજા તમારી ઇચ્છાને વિરુદ્ધ કંઈ કરી શકતો નથી.”

See the chapter Copy




યર્મિયા 38:5

Follow us:

Advertisements


Advertisements