Online Bible

- Advertisements -




યર્મિયા 38:10 - પવિત્ર બાઈબલ

10 આ સાંભળીને રાજાએ એબેદ-મેલેખેને આજ્ઞા કરી કે તું અહીંથી ત્રીસ માણસને તારી સાથે લઇને પ્રબોધક યર્મિયા મૃત્યુ પામે તે પહેલાં તેને બહાર ખેંચી કાઢ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ત્યારે રાજાએ હબશી એબેદ-મેલેખને આજ્ઞા આપી, “તું અહીંથી તારી સાથે ત્રીસ માણસને લઈને યર્મિયા પ્રબોધક મરી જાય તે પહેલાં તેને ટાંકાંમાંથી બહાર કાઢી લાવ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 કારણ, હવે નગરમાં ખોરાકેય ખૂટવા લાગ્યો છે.” ત્યારે રાજાએ એબેદ-મેલેખને હુકમ કર્યો, “તું અહીંથી ત્રીસ માણસોને તારી સાથે લઈ જા અને સંદેશવાહક યર્મિયાને તે મરી જાય તે પહેલાં ટાંકામાંથી બહાર કાઢ.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 આ સાંભળીને રાજાએ કૂશી એબેદ-મેલેખેને આજ્ઞા કરી કે “તું અહીંથી ત્રીસ માણસને તારી સાથે લઈને જા. અને પ્રબોધક યર્મિયા મૃત્યુ પામે તે પહેલાં તેને ટાંકામાંથી બહાર ખેંચી કાઢ.”

See the chapter Copy




યર્મિયા 38:10

Follow us:

Advertisements


Advertisements