Online Bible

- Advertisements -




યર્મિયા 37:4 - પવિત્ર બાઈબલ

4 એ વખતે યર્મિયાને લોકોમાં જવા આવવાની છૂટ હતી, હજી તેને કેદમાં નાખવામાં આવ્યો નહોતો;

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તે વખતે યર્મિયા લોકોમાં આવજા કરતો હતો; કેમ કે તેઓએ તેને બંદીખાનામાં રાખ્યો નહોતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 હજુ યર્મિયાને જેલમાં પૂરવામાં આવ્યો ન હતો અને તેથી તે લોકો મધ્યે અવરજવર કરી શક્તો હતો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 એ વખતે યર્મિયાને લોકોમાં જવા આવવાની છૂટ હતી કેમ કે હજી તેને કેદમાં નાખવામાં આવ્યો નહોતો.

See the chapter Copy




યર્મિયા 37:4

Follow us:

Advertisements


Advertisements