Online Bible

- Advertisements -




યર્મિયા 37:16 - પવિત્ર બાઈબલ

16 તેમણે તેના ઘરને કેદખાનામાં ફેરવી નાખ્યું હતું. તેમણે યર્મિયાને એક ધાતુના ટાંકામાં પૂરી દીધો અને લાંબા સમય સુધી તે ત્યાં જ રહ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 યર્મિયા કારાગૃહના ભોંયરામાં ગયો, ને ત્યાં તે ઘણા દિવસ રહ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 યર્મિયાને તે મકાનના ભોંયરાના એક પોલાણમાં પૂરવામાં આવ્યો અને ત્યાં તે લાંબો સમય રહ્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 યર્મિયા કારાગૃહના ભોંયરામાં ગયો અને લાંબા સમય સુધી તે ત્યાં જ રહ્યો.

See the chapter Copy




યર્મિયા 37:16

Follow us:

Advertisements


Advertisements