Online Bible

- Advertisements -




યર્મિયા 37:11 - પવિત્ર બાઈબલ

11 અને ત્યારે, ફારુનનું સૈન્ય ત્યાં પહોચવાના કારણે બાબિલના સૈન્યે યરૂશાલેમને છોડી દીધુ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ફારુનના સૈન્યની બીકને લીધે ખાલદીઓનું સૈન્ય યરુશાલેમથી જતું રહ્યું ત્યાર પછી

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11 ઇજિપ્તનું લશ્કર આવી રહ્યું હતું તેથી બેબિલોનના લશ્કરે યરુશાલેમ પરનો ઘેરો ઉઠાવી લીધો,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 અને ત્યારે, ફારુનના સૈન્યની બીકને લીધે ખાલદીઓનું સૈન્ય યરુશાલેમમાંથી જતું રહ્યું.

See the chapter Copy




યર્મિયા 37:11

Follow us:

Advertisements


Advertisements