Online Bible

- Advertisements -




યર્મિયા 35:16 - પવિત્ર બાઈબલ

16 રેખાબના પુત્ર યોનાદાબના પુત્રોએ પોતાના પિતૃઓએ જે આજ્ઞા તેઓને આપી, તે માની લીધી છે, પરંતુ આ લોકોએ મારું સાંભળ્યું નથીં.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 રેખાબના પુત્ર યોનાદાબના પુત્રોએ પોતાના પૂર્વજે જે આજ્ઞા તેઓને આપી, તે માની લીધી છે, પણ આ લોકોએ મારું સાંભળ્યું નથી.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 રેખાબના પુત્ર યોનાદાબે તેના વંશજોને આપેલી આજ્ઞાનું તેમણે પાલન કર્યું છે, પણ આ લોકોએ મારી વાણી સાંભળી નથી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 રેખાબના દીકરા યોનાદાબના દીકરાઓએ પોતાના પિતૃઓએ જે આજ્ઞા તેઓને આપી, તે માની લીધી છે, પરંતુ આ લોકોએ મારું સાંભળ્યું નથી.

See the chapter Copy




યર્મિયા 35:16

Follow us:

Advertisements


Advertisements