Online Bible

- Advertisements -




યર્મિયા 35:10 - પવિત્ર બાઈબલ

10 અમે તંબુઓમાં રહીએ છીએ અને અમારા પિતા યોનાદાબે અમને જે સર્વ આજ્ઞાઓ ફરમાવી હતી તે અમે સંપૂર્ણપણે પાળી છે,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અમે તંબુઓમાં વસતા આવ્યા છીએ, ને અમને જે જે આજ્ઞા અમારા પૂર્વજ યોનાદાબે આપી, તે સર્વ માનીને અમે તે પ્રમાણે કરતા આવ્યા છીએ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અમે તંબુઓમાં રહ્યા છીએ અને અમારા પિતા યોનાદાબે અમને જે સર્વ આજ્ઞાઓ ફરમાવી હતી તે અમે સંપૂર્ણપણે પાળી છે,

See the chapter Copy




યર્મિયા 35:10

Follow us:

Advertisements


Advertisements