Online Bible

- Advertisements -




યર્મિયા 33:1 - પવિત્ર બાઈબલ

1 યર્મિયા હજી કેદી તરીકે રક્ષકઘરના ચોકમાં હતો ત્યાં જ તેને બીજી વાર યહોવાની વાણી સંભળાઇ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 વળી યર્મિયાને હજી ચોકીમાં કેદ કરી રાખ્યો હતો, એટલામાં યહોવાનું વચન તેની પાસે બીજી વાર આ પ્રમાણે આવ્યું:

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 યર્મિયા હજુ ચોકીદારોના ચોકમાં રખાયો હતો, ત્યારે પ્રભુનો સંદેશ તેને બીજીવાર મળ્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 વળી યર્મિયા હજી કેદી તરીકે રક્ષકઘરના ચોકમાં હતો ત્યારે બીજી વાર યહોવાહનું વચન તેની પાસે આવ્યું.

See the chapter Copy




યર્મિયા 33:1

Follow us:

Advertisements


Advertisements