યર્મિયા 29:6 - પવિત્ર બાઈબલ6 તમે પરણો અને પ્રજા પેદા કરો. પછી તમારાં છોકરાં-છોકરીઓને પરણાવો. જેથી તેઓ પણ પ્રજા પેદા કરે. તમારે તમારી સંખ્યા વધારવાની છે, ઘટવા દેવાની નથી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 સ્ત્રીઓ પરણો, દીકરાદીકરીઓને જન્મ આપો. તમારા દીકરાઓનાં લગ્ન કરાવો ને તમારી દીકરીઓને પરણાવો, જેથી તેઓને દીકરાદીકરીઓ થાય. અને ત્યાં તમે વધો, ઓછા ન થાઓ. See the chapterપવિત્ર બાઇબલ C.L.6 લગ્ન કરો અને તમને પુત્રપુત્રીઓ થાઓ. તમારા પુત્રોને પરણાવો અને તમારી પુત્રીઓનાં લગ્ન કરાવો અને તેમને પણ પુત્રો અને પુત્રીઓ થાય; જેથી તમે સંખ્યામાં વૃદ્ધિ પામો અને એમ તમારો ઘટાડો ન થાય. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તમે પરણો અને સંતાનોને જન્મ આપો. પછી તમારાં દીકરા-દીકરીઓને પરણાવો. જેથી તેઓ પણ સંતાનો પેદા કરે. તમે વૃદ્ધિ પામો, ઓછા ન થાઓ. See the chapter |