Online Bible

- Advertisements -




યર્મિયા 29:30 - પવિત્ર બાઈબલ

30 ત્યારે યહોવાએ યર્મિયાને આ વાણી સંભળાવી:

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 ત્યારે યહોવાનું વચન યર્મિયાની પાસે આવ્યું,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

30-31 ત્યારે યર્મિયા પાસે પ્રભુનો સંદેશ આવ્યો. તેમણે કહ્યું કે, “દેશનિકાલ થયેલા બધા લોકોને સંદેશ મોકલાવીને કહે કે, શમાયા નહેલામી વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે કે, શમાયાને મેં મોકલ્યો નથી છતાં તેણે તમને સંદેશ પ્રગટ કર્યો છે, અને તમને જૂઠા સંદેશમાં વિશ્વાસ મૂકવા પ્રેર્યા છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 ત્યારે યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે;

See the chapter Copy




યર્મિયા 29:30

Follow us:

Advertisements


Advertisements