Online Bible

- Advertisements -




યર્મિયા 29:24 - પવિત્ર બાઈબલ

24 ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાએ નેહેલામીના શમાયા વિષે યર્મિયાને એક સંદેશો આપ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 [પ્રભુ કહે છે,] “શમાયા નેહેલામીને તું કહેજે કે,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

24-25 ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ પ્રભુએ શમાયા નહેલામીને માટે મને એક સંદેશ આપ્યો. યરુશાલેમના બધા લોકોને, માઅસેયાના પુત્ર યજ્ઞકાર સફાન્યાને તથા બીજા યજ્ઞકારોને સંબોધીને શમાયાએ પોતાને નામે સફાન્યાને લખેલા પત્રમાં આ પ્રમાણે લખ્યું હતું:

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 શમાયા નેહેલામીને તું કહેજે કે;

See the chapter Copy




યર્મિયા 29:24

Follow us:

Advertisements


Advertisements