Online Bible

- Advertisements -




યર્મિયા 29:15 - પવિત્ર બાઈબલ

15 “પણ જે જૂઠાં પ્રબોધકો તમારી મધ્યે છે, તેઓનો તમે સ્વીકાર કરો છો અને કહો છો કે યહોવાએ તેમને મોકલ્યા છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 કેમ કે તમે કહ્યું છે, “યહોવાએ અમારે માટે બાબિલમાં પણ પ્રબોધકોને ઊભા કર્યા છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

15 તમે કહો છો કે, ‘પ્રભુએ અમારે માટે બેબિલોનમાં પણ સંદેશવાહકો ઊભા કર્યા છે;

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પણ તમે કહ્યું છે કે, યહોવાહે અમારે સારુ બાબિલમાં પણ પ્રબોધકો ઊભા કર્યા છે,

See the chapter Copy




યર્મિયા 29:15

Follow us:

Advertisements


Advertisements