Online Bible

- Advertisements -




યર્મિયા 28:2 - પવિત્ર બાઈબલ

2 “સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે; ‘બાબિલના રાજાની ઝૂંસરીં મેં તારા પરથી હઠાવી લીધી છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે, ‘મેં બાબિલના રાજાની ઝૂંસરી ભાંગી નાખી છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 “ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: ‘મેં બેબિલોનના રાજાની ઝૂંસરી તોડી નાખી છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે; ‘બાબિલના રાજાની ઝૂંસરીં મેં તારા પરથી હઠાવી લીધી છે.

See the chapter Copy




યર્મિયા 28:2

Follow us:

Advertisements


Advertisements