યર્મિયા 27:17 - પવિત્ર બાઈબલ17 તે લોકોનું કહેવું તમે સાંભળશો નહિ. બાબિલના રાજાની શરણાગતિ સ્વીકારો જેથી તમે જીવતા રહેશો, શા માટે આખું શહેર નાશ પામે? See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તેઓનું ન સાંભળો; બાબિલના રાજાની સેવા કરશો, તો તમે જીવતા રહેશો. આ નગર શા માટે ઉજજડ થાય? See the chapterપવિત્ર બાઇબલ C.L.17 તેમનું સાંભળશો નહિ, પણ બેબિલોનના રાજાને આધીન થાઓ એટલે તમે જીવતા રહેશો! શા માટે આ નગર ઉજ્જડ બની જાય? See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેઓનું કહેવું તમે સાંભળશો નહિ. બાબિલના રાજાની શરણાગતિ સ્વીકારશો તો તમે જીવતા રહેશો, શા માટે આખું નગર ઉજ્જડ થાય? See the chapter |