Online Bible

- Advertisements -




યર્મિયા 26:7 - પવિત્ર બાઈબલ

7 યાજકો, પ્રબોધકો અને સર્વ લોકોએ યર્મિયાને યહોવાના મંદિરમાં આ બધા વચનો કહેતા સાંભળ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 યાજકોએ, પ્રબોધકોએ તથા સર્વ લોકોએ યર્મિયાને આ વચનો યહોવાના મંદિરમાં બોલતો સાંભળ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 યજ્ઞકારો, બીજા સંદેશવાહકો અને બધા લોકોએ યર્મિયાને પ્રભુના મંદિરમાં એ સંદેશ પ્રગટ કરતાં સાંભળ્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યાજકો, પ્રબોધકો અને સર્વ લોકોએ યર્મિયાને યહોવાહના ઘરમાં આ વચનો બોલતો સાંભળ્યો.

See the chapter Copy




યર્મિયા 26:7

Follow us:

Advertisements


Advertisements