Online Bible

- Advertisements -




યર્મિયા 26:17 - પવિત્ર બાઈબલ

17 પછી દેશના કેટલાક વડીલો અને જ્ઞાની માણસો ઊભા થયા અને આજુબાજુ ઊભા રહેલા સર્વ લોકોને સંબોધીને કહ્યું,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 ત્યારે દેશના વડીલોમાંના કેટલાક માણસોએ ઊઠીને લોકોની આખી સભાની આગળ કહ્યું,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

17 ત્યાર પછી દેશના કેટલાક આગેવાનોએ ઊભા થઈને એકત્ર થયેલા લોકોને કહ્યું,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પછી દેશના વડીલોમાંના માણસો ઊભા થયા અને આખી સભાને સંબોધીને.

See the chapter Copy




યર્મિયા 26:17

Follow us:

Advertisements


Advertisements