Online Bible

- Advertisements -




યર્મિયા 24:4 - પવિત્ર બાઈબલ

4 ત્યારે યહોવાએ મને કહ્યું,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું:

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4-5 તેથી પ્રભુએ મને કહ્યું, “હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહું છું: યહૂદિયાના જે લોકોને મેં તેમના હિતને માટે બેબિલોન દેશમાં દેશનિકાલમાં મોકલ્યા છે તેમને હું સારાં અંજીર જેવા ગણું છું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પછી યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું અને કહ્યું કે,

See the chapter Copy




યર્મિયા 24:4

Follow us:

Advertisements


Advertisements