યર્મિયા 21:3 - પવિત્ર બાઈબલ3 ત્યારે યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ, અને તેમણે તે લોકોને કહ્યું, “સિદકિયાને જઇને કહેજો કે, See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ત્યારે યર્મિયાએ તેઓને કહ્યું, “સિદકિયાને કહો કે, See the chapterપવિત્ર બાઇબલ C.L.3 તેથી યર્મિયાએ તેમને કહ્યું, “તમે સિદકિયાને આ પ્રમાણે જણાવજો, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે: See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ત્યારે યર્મિયાએ તેઓને કહ્યું કે, સિદકિયાને જઈને આ પ્રમાણે કહેજો કે, See the chapter |