Online Bible

- Advertisements -




યર્મિયા 20:15 - પવિત્ર બાઈબલ

15 તને પુત્ર થયો છે એવી વધામણી મારા પિતાને આપનાર માણસ શાપિત થાઓ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 “તને પુત્ર થયો છે, ” એવી વધામણી જે માણસે મારા પિતાને આપીને તેમને અતિશય આનંદ પમાડયો તે માનસ શાપિત થાઓ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

15 “તારે ત્યાં પુત્ર જન્મ્યો છે” એવા સમાચાર લાવી મારા પિતાને આનંદિત કરનાર માણસ પણ શાપિત હો!

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ‘તને દીકરો થયો છે’ એવી વધામણી, જેણે મારા પિતાને આપી અને અતિશય આનંદ પમાડ્યો તે માણસ શાપિત થાઓ.

See the chapter Copy




યર્મિયા 20:15

Follow us:

Advertisements


Advertisements