Online Bible

- Advertisements -




યર્મિયા 20:13 - પવિત્ર બાઈબલ

13 યહોવાના ગીત ગાઓ, એમનાં ગુણગાન કરો. કારણ, તેણે દુષ્ટોના હાથમાંથી દરિદ્રીઓનું જીવન ઉગારી લીધુ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 યહોવાનું સ્તોત્ર ગાઓ, યહોવાની સ્તુતિ કરો, કેમ કે તેમણે દુષ્ટોના હાથમાંથી દરિદ્રીઓના જીવ બચાવ્યા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 પ્રભુનું સ્તવન ગાઓ અને પ્રભુની સ્તુતિ કરો. કારણ, દુષ્ટોના સકંજામાંથી તેમણે જુલમપીડિતોનો પ્રાણ ઉગાર્યો છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 યહોવાહનું ગીત ગાઓ, યહોવાહની સ્તુતિ કરો! કેમ કે તેમણે દુષ્ટોના હાથમાંથી દરિદ્રીઓના જીવ બચાવ્યા છે.

See the chapter Copy




યર્મિયા 20:13

Follow us:

Advertisements


Advertisements