Online Bible

- Advertisements -




યર્મિયા 2:12 - પવિત્ર બાઈબલ

12 “આ જોઇને આઘાત પામો. ઓ સ્વર્ગ આઘાત પામો, અને સંપૂર્ણ વિનાશ પામો.” આ યહોવાની વાણી છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ઓ આકાશો, એથી તમે વિસ્મિત થાઓ તથા ધ્રૂજો, છેક સુકાઈ જાઓ, ” એમ યહોવા કહે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12 ઓ આકાશો, એ જોઈને આઘાત અને આશ્ર્વર્ય પામો; અવાકા બની જાઓ અને ભયથી ધ્રૂજી ઊઠો! હું પ્રભુ પોતે આ બોલું છું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ઓ આકાશો, આ બાબતને લીધે તમે વિસ્મય પામો અને ધ્રૂજો એવું યહોવાહ કહે છે.

See the chapter Copy




યર્મિયા 2:12

Follow us:

Advertisements


Advertisements